Thursday 23 March 2017

સનમ

કલમ નો કોઈ એક તાજો શેર સંભળાવો
ને આ રીતે તમે તમારી સનમ ને મમળાવો

- ઉદયન

ને હું કહેતો તો કે મળશે ક્યારેક સનમ
એ  વાત પર  ખુદા ને  ખોજવાનું રહી ગયું
ને એક સહજ વાત હતી, તને ચાહું છું
હાથ જાલી, કે'વું કેમ વિચારવાનું રહી ગયું

- ઉદયન

No comments:

Post a Comment